Rules for Recheck & Reassessment
- જે વિદ્યાર્થીઓ ને પોતાના પરિણામમાં અસંતોષ જણાય તે પોતાના પરિણામનું રી-એસએસમેન્ટ અથવા રી-ચેકિંગ પરિણામ જાહેર થયાના પંદર (૧૫) દિવસો માં Online કરાવી શકશે. આ માટે ની અરજી કચ્છ યુનિ ની વેબસાઈટ પરથી આપના લોગીન મારફતે જ કરી શકાશે. આ માટે ની ફી ઓનલાઈન ભરવાની રહેશે. રી એસેસમેન્ટ વધુમાં વધુ બે વિષયો માં તથા રી ચેક વધુમાં વધુ ત્રણ વિષયો માં કરી શકાશે. બંને મળી કુલ્લ ત્રણ વિષયો થી વધુ કરાવી શકાશે નહિ. દા.ત. બે વિષયો માં રી એસેસમેન્ટ કરાવેલ હોય તો માત્ર એક જ વિષય માં રી ચેક કરાવી શકાશે. Do Online Application accurately.
- રી-ચેક કે રી-એસેસમેન્ટ ની અરજી હાર્ડ કોપી માં જમા કરાવવાની રહેતી નથી. ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કાર્ય બાદ જવાબ ની રાહ જોવાની રહેશે. ઉતરવહી ની ઝેરોક્ષ માટે ની અરજી (આરટીઆઈ) કર્યા બાદ કાર્યવાહી અંગેના લેટર ની રાહ જોવાની રહેશે.
પુનઃ મૂલ્યાંકન માટેના નિયમો માટે અહી ક્લિક કરો. (Click Here - Page 2)
Comments
Post a Comment