*:: AALIYA COMPUTER INSTITUTE ::* હાલ COVID-19 ની પરિસ્થિત ને ધ્યાન માં લઈ જે વિધ્યાર્થી મિત્રો *કમ્પ્યુટર નું જ્ઞાન ઘરે બેસી મેળવવા ઈછતા હોય* તેવા વિધ્યાર્થીઓ ને ધ્યાન માં લઈ *Online Free Trial Class* નું આયોજન કરવા જઇ રહ્યા છીયે જે વિધ્યાર્થીઓ ઘરે બેસી કમ્પ્યુટર નું જ્ઞાન વધારવા માંગતા હોય તે પોતાનું નામ નીચે આપેલ લિન્ક પર Registration કરવું. https://forms.gle/fBVjXq3GAXsGoUWVA