પ્રવેશ અંગે સૂચના કોલેજમાં Sem-1, Sem-3 અને Sem-5 માં અભ્યાસ કરતા વિધ્યાર્થીઓએ પોતાના સેમેસ્ટર પ્રમાણે નીચે મુજબની તારીખો દરમ્યાન આગળના સેમેસ્ટરમાં પ્રવેશ મેળવી લેવો Sem-2 - તા. ૦૮/૧૧/૧૯ થી તા. ૧૧/૧૧/૧૯ Sem-4 - તા. ૧૩/૧૧/૧૯ થી તા. ૧૪/૧૧/૧૯ Sem-6 - તા. ૧૫/૧૧/૧૯ થી તા. ૧૬/૧૧/૧૯