Skip to main content

Posts

Showing posts from June, 2020

Free Trial Online Computer Course

*:: AALIYA COMPUTER INSTITUTE ::*  હાલ COVID-19 ની  પરિસ્થિત ને ધ્યાન માં લઈ જે વિધ્યાર્થી મિત્રો *કમ્પ્યુટર નું જ્ઞાન ઘરે બેસી મેળવવા ઈછતા હોય* તેવા વિધ્યાર્થીઓ ને ધ્યાન માં લઈ *Online Free Trial Class* નું આયોજન કરવા જઇ રહ્યા છીયે જે વિધ્યાર્થીઓ ઘરે બેસી કમ્પ્યુટર નું જ્ઞાન વધારવા માંગતા હોય તે પોતાનું નામ નીચે આપેલ લિન્ક પર Registration કરવું.  https://forms.gle/fBVjXq3GAXsGoUWVA

Kachchh University Admission Open Year 2020-2021

  No Course Name Starting Date Ending Date 1 BCA 10.06.2020 25.06.2020 2 B.Sc 10.06.2020 25.06.2020 3 M.Sc (CA & IT) 10.06.2020 25.06.2020 4 B.COM. 18.06.2020 05.07.2020 5 PGDHRM 18.06.2020 05.07.2020 6 B.A. 18.06.2020 05.07.2020 7 B.B.A. 18.06.2020 05.07.2020 8 M.B.A. Integrated 18.06.2020 05.07.2020 Admission Advertisement Click Here   Rules for Admission : Click Here    Apply Online : Click Here

KACHCHH University Result Declare Year 2021

Check your Result Click Here Rules for Recheck & Reassessment   જે વિદ્યાર્થીઓ ને પોતાના પરિણામમાં અસંતોષ જણાય તે પોતાના પરિણામનું રી-એસએસમેન્ટ અથવા રી-ચેકિંગ પરિણામ જાહેર થયાના પંદર (૧૫) દિવસો માં Online કરાવી શકશે. આ માટે ની અરજી કચ્છ યુનિ ની વેબસાઈટ પરથી આપના લોગીન મારફતે જ કરી શકાશે. આ માટે ની ફી ઓનલાઈન ભરવાની રહેશે. રી એસેસમેન્ટ વધુમાં વધુ બે વિષયો માં તથા રી ચેક વધુમાં વધુ ત્રણ વિષયો માં કરી શકાશે. બંને મળી કુલ્લ ત્રણ વિષયો થી વધુ કરાવી શકાશે નહિ. દા.ત. બે વિષયો માં રી એસેસમેન્ટ કરાવેલ હોય તો માત્ર એક જ વિષય માં રી ચેક કરાવી શકાશે.  Do Online Application accurately. રી-ચેક કે રી-એસેસમેન્ટ ની અરજી હાર્ડ કોપી માં જમા કરાવવાની રહેતી નથી. ઓનલાઈન અરજી કરી ઓનલાઈન પેમેન્ટ કાર્ય બાદ જવાબ ની રાહ જોવાની રહેશે. ઉતરવહી ની ઝેરોક્ષ માટે ની અરજી (આરટીઆઈ) કર્યા બાદ કાર્યવાહી અંગેના લેટર ની રાહ જોવાની રહેશે. પુનઃ મૂલ્યાંકન માટેના નિયમો માટે અહી ક્લિક કરો.    (Click Here - Page 2)