ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પર્ાર)ની જગ્યાઓ અન્વયે પસંદર્ી/પ્રતીક્ષાયાદ ીતૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંવવામાં આવેછે. આમાટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયર્ાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાનીરહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનુંમાપ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું મા પર.પસે.મી. ઉંચાઇ અને૭.પસે.મી. પહોળાઇ રાખવી.) વધારેનહ તેરીતે jpg format માં scanકરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે.ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની નવર્તવારસુચનાઓ/જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરીછે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણણક લાયકાત, ઉંમર, જાત, કંડકટર લાઈસન્સ, બેઝ, વેલીડ ફ્રસ્ટ-એઈડ સટીફીકેટ, કોમ્્યુટર તેમજ અન્ય લાયકાતનાં બધાજ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દશાગવ્યા મુજબની જરૂરી નવર્તો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી નવર્તોના કારણેઅરજીરદથવાપાત્રઠરેનહહિં. નીચેદશાગવેલકક્ષાસંબંનધતતમામસુચનાઓનનર્મનીhttps://gsrtc.inવેબસાઈટપરમુકવામાંઆવશે.તેથીસમયાંતરેનનર્મનીવેબસાઈટઅચૂકજોવાનીરહેશે. તેમજકેટલીકસૂચનાઓમોબાઈલ નંબર પર એસ.એમ.એસ.થીઆપવામાંઆવશે.આથી અરજીપત્રકમાં સંબંનધત કોલમમાં મોબાઈલ નંબર અવશ્ય દશાગવવો અનેભરતીપ્રહિયાપૂણગથાયતયાંસુધીતેનંબરજાળવીરાખવોજરૂરીઅનેઆપનાહહતમાંછે.કક્ષાનુંનામ-કંડકટરફીકસ પર્ાર –પાંચવર્ગમાટેરૂ. ૧૬૦૦૦/-કુલજગ્યાઓ–૨૩૮૯ઓનલાઈન અરજી કરવાનો સમયર્ાળો:-તા.૦૧/૧૧/૨૦૧૯થી તા.૩૦/૧૧/૨૦૧૯(૨૩.૫૯કલાકસુધી
More Detail : Click HereApply On line : Click here
Comments
Post a Comment