ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....
☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -15/09/2019
🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
🏻આધારકાર્ડ
માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *
More DetailClick Here
Apply Online Click Here

Comments
Post a Comment